24 વર્ષના થયા અનંત અંબાણીઃ જાણો અનંતની પ્રેરણાદાયક ફેટ ટુ ફિટ જર્ની

Apr 10, 2019, 13:42 IST
 • અનંત અંબાણી, મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્રએ 18 મહિનામાં 108 કિલો વજન ઘટાડ્યું છે. અનંતની વેઈટ લૉસ જર્ની એવા તમામ લોકોને પ્રેરણા આપે તેવી છે જેઓ પ્રોપર ડાયેટ અને ફિટનેસ પ્લાનથી વજન ઘટાડવા માંગે છે. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ તસવીરમાં: અનંત અંબાણી ભાઈ આકાશ અંબાણી સાથે

  અનંત અંબાણી, મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્રએ 18 મહિનામાં 108 કિલો વજન ઘટાડ્યું છે. અનંતની વેઈટ લૉસ જર્ની એવા તમામ લોકોને પ્રેરણા આપે તેવી છે જેઓ પ્રોપર ડાયેટ અને ફિટનેસ પ્લાનથી વજન ઘટાડવા માંગે છે.
  તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
  તસવીરમાં: અનંત અંબાણી ભાઈ આકાશ અંબાણી સાથે

  1/19
 • અનંત અંબાણીને ક્રોનિક અસ્થમા છે. જેથી તેના માટે વજન ઘટાડવો સરળ નહોતો. જેના માટે તેણે જે દવાઓ લીધી તેના કારણે તેમનું વજન વધી ગયું હતું.

  અનંત અંબાણીને ક્રોનિક અસ્થમા છે. જેથી તેના માટે વજન ઘટાડવો સરળ નહોતો. જેના માટે તેણે જે દવાઓ લીધી તેના કારણે તેમનું વજન વધી ગયું હતું.

  2/19
 • જો કે, મુકેશ અને નીતા અંબાણીના નાના દીકરાને વજન ઘટાડવું જ હતું. અને તેણે નક્કી કર્યું હતું કે તેની બીમારી આ વાતને આડે ન આવે.

  જો કે, મુકેશ અને નીતા અંબાણીના નાના દીકરાને વજન ઘટાડવું જ હતું. અને તેણે નક્કી કર્યું હતું કે તેની બીમારી આ વાતને આડે ન આવે.

  3/19
 • અનંત અંબાણીની તેમના દેખાવ માટે ઘણીવાર મજાક પણ કરવામાં આવતી હતી. તેઓ ભાગ્યે જ જાહેરમાં દેખાતા હતા. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

  અનંત અંબાણીની તેમના દેખાવ માટે ઘણીવાર મજાક પણ કરવામાં આવતી હતી. તેઓ ભાગ્યે જ જાહેરમાં દેખાતા હતા.
  તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

  4/19
 • અનંત અંબાણી મોટા ભાગે IPLની મેચ દરમિયાન જોવા મળતા હતા. તેઓ નીતા અંબાણીની માલિકીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ચીઅર કરતા હતા. તસવીર સૌજન્યઃ AFP તસવીરમાં: અંબાણી પરિવાર અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, દેવેન્દ્ર ફડણવીસ અને વિધુ વિનોદ ચોપરા સાથે.

  અનંત અંબાણી મોટા ભાગે IPLની મેચ દરમિયાન જોવા મળતા હતા. તેઓ નીતા અંબાણીની માલિકીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ચીઅર કરતા હતા.
  તસવીર સૌજન્યઃ AFP
  તસવીરમાં: અંબાણી પરિવાર અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, દેવેન્દ્ર ફડણવીસ અને વિધુ વિનોદ ચોપરા સાથે.

  5/19
 • પરિવાર પાસેથી પ્રેરણા મેળવીને અનંત અંબાણીએ વજન ઘટાડવાનું નક્કી કર્યું. અનંતની પ્રોગ્રેસનો ખ્યાલ તેમના ટ્રેઈનર વિનોદ ચન્ના રાખી રહ્યા હતા. તેમણે જાણીતા સેલિબ્રિટીઝ જેવા કે જ્હોન અબ્રાહમ, આયુષ્યમાન ખુરાના અને રિતેશ દેશમુખને પણ ટ્રેઈન કર્યા છે. તસવીર સૌજન્યઃ AFP તસવીરમાં: અનંત અંબાણી નીતા અને મુકેશ અંબાણી સાથે

  પરિવાર પાસેથી પ્રેરણા મેળવીને અનંત અંબાણીએ વજન ઘટાડવાનું નક્કી કર્યું. અનંતની પ્રોગ્રેસનો ખ્યાલ તેમના ટ્રેઈનર વિનોદ ચન્ના રાખી રહ્યા હતા. તેમણે જાણીતા સેલિબ્રિટીઝ જેવા કે જ્હોન અબ્રાહમ, આયુષ્યમાન ખુરાના અને રિતેશ દેશમુખને પણ ટ્રેઈન કર્યા છે.
  તસવીર સૌજન્યઃ AFP
  તસવીરમાં: અનંત અંબાણી નીતા અને મુકેશ અંબાણી સાથે

  6/19
 • અનંત અંબાણીએ ઝીરો સુગર, લો-કાર્બ ડાયેટ, જરૂરી પ્રોટીન અને ફેટ સાથેનું ડાયેટ ફૉલો કર્યું. તેનો કેલેરી ઈન્ટેક 1200 કરી દેવામાં આવ્યું હતું. તેના ડાયેટમાં વધારે પડતા શાકભાજી, કઠોળ, પનીર હતા. તસવીરમાં: અનંત અંબાણી અને નીતા અને મુકેશ અંબાણી

  અનંત અંબાણીએ ઝીરો સુગર, લો-કાર્બ ડાયેટ, જરૂરી પ્રોટીન અને ફેટ સાથેનું ડાયેટ ફૉલો કર્યું. તેનો કેલેરી ઈન્ટેક 1200 કરી દેવામાં આવ્યું હતું. તેના ડાયેટમાં વધારે પડતા શાકભાજી, કઠોળ, પનીર હતા.
  તસવીરમાં: અનંત અંબાણી અને નીતા અને મુકેશ અંબાણી

  7/19
 • ડાયાબીટિસ અને અસ્થમાના દર્દી તરીકે તેમના સ્વાસ્થ્યનો ખ્યાલ ડૉક્ટર આંદ્રે શિમોન રાખી રહ્યા હતા. અનંત અંબાણીના ફિટનેસ રૂટિનમાં કાર્ડિયો, યોગ, ફંક્શનલ ટ્રેનિંગ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગનો સમાવેશ થતો હતો. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ તસવીરમાં: અનંત અને આકાશ અંબાણી

  ડાયાબીટિસ અને અસ્થમાના દર્દી તરીકે તેમના સ્વાસ્થ્યનો ખ્યાલ ડૉક્ટર આંદ્રે શિમોન રાખી રહ્યા હતા. અનંત અંબાણીના ફિટનેસ રૂટિનમાં કાર્ડિયો, યોગ, ફંક્શનલ ટ્રેનિંગ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગનો સમાવેશ થતો હતો.
  તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
  તસવીરમાં: અનંત અને આકાશ અંબાણી

  8/19
 • અનંત અંબાણીની શરૂઆતમાં વેઈટ લોસની પ્રોગ્રેસ ધીમી હતી. તે શરૂઆતના દિવસોમાં રોજ 30 મિનિટથી 2 કલાક ચાલતા હતા. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

  અનંત અંબાણીની શરૂઆતમાં વેઈટ લોસની પ્રોગ્રેસ ધીમી હતી. તે શરૂઆતના દિવસોમાં રોજ 30 મિનિટથી 2 કલાક ચાલતા હતા.
  તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

  9/19
 • ચાલવાની સાથે અનંતે રેસિસટન્સ ટ્રેનિંગ પણ લીધી. જેમાં લેગ પ્રેસ અને ચેસ્ટ પ્રેસનો પણ સમાવેશ થાય છે. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ તસવીરમાં: અનંત અને આકાશ અંબાણી

  ચાલવાની સાથે અનંતે રેસિસટન્સ ટ્રેનિંગ પણ લીધી. જેમાં લેગ પ્રેસ અને ચેસ્ટ પ્રેસનો પણ સમાવેશ થાય છે.
  તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
  તસવીરમાં: અનંત અને આકાશ અંબાણી

  10/19
 • જ્યારે અનંતે તેનું વધારાનું વજન ઘટાડી દીધું ત્યારે તેના વર્ક આઉટની શરૂઆત થઈ હતી.

  જ્યારે અનંતે તેનું વધારાનું વજન ઘટાડી દીધું ત્યારે તેના વર્ક આઉટની શરૂઆત થઈ હતી.

  11/19
 • પોતાના 21માં જન્મદિવસ પહેલા અનંત અંબાણી અશક્યને શક્ય કરી બતાવ્યું. તેણે 108 કિલો વજન ઘટાડ્યું. આ સમયે તેનું વજન તેણે ઘટાડેલા વજન કરતા ઓછું હતું. તસવીરમાં: અનંત અંબાણી આકાશ અને નીતા અંબાણી સાથે.

  પોતાના 21માં જન્મદિવસ પહેલા અનંત અંબાણી અશક્યને શક્ય કરી બતાવ્યું. તેણે 108 કિલો વજન ઘટાડ્યું. આ સમયે તેનું વજન તેણે ઘટાડેલા વજન કરતા ઓછું હતું.
  તસવીરમાં: અનંત અંબાણી આકાશ અને નીતા અંબાણી સાથે.

  12/19
 • અનંત અંબાણી માટે આ જર્ની આસાન નહોતી. જ્યારે એવા દિવસો આવતા કે તેમણે થોડું પણ વજન ન ઘટ્યું હોય ત્યારે તેઓ ચિંતિત થઈ જતા હતા. જો કે, અનંત અંબાણીએ આ વાતને પોતાના પર હાવી ન થવા દીધી.

  અનંત અંબાણી માટે આ જર્ની આસાન નહોતી. જ્યારે એવા દિવસો આવતા કે તેમણે થોડું પણ વજન ન ઘટ્યું હોય ત્યારે તેઓ ચિંતિત થઈ જતા હતા. જો કે, અનંત અંબાણીએ આ વાતને પોતાના પર હાવી ન થવા દીધી.

  13/19
 • ઘણાં લોકોએ કહ્યું હતું કે અનંતે વજન ઘટાડવા માટે સર્જરીનો સહારો લીધો હતો. જો કે, તબીબો અને તેના પરિવાર પ્રમાણે અનંત અંબાણીની મેડિકલ કંડિશન્સના કારણે તેની સર્જરી કરવી શક્ય નહોતી. તેણે કુદરતી રીતે જ તેનું વજન ઘટાડ્યું છે. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ તસવીરમાં: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનંત અંબાણી

  ઘણાં લોકોએ કહ્યું હતું કે અનંતે વજન ઘટાડવા માટે સર્જરીનો સહારો લીધો હતો. જો કે, તબીબો અને તેના પરિવાર પ્રમાણે અનંત અંબાણીની મેડિકલ કંડિશન્સના કારણે તેની સર્જરી કરવી શક્ય નહોતી. તેણે કુદરતી રીતે જ તેનું વજન ઘટાડ્યું છે.
  તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
  તસવીરમાં: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનંત અંબાણી

  14/19
 • ધીમે ધીમે અનંત અંબાણીના પ્રયાસો રંગ લાવ્યા. આ માટે સલમાન ખાને પણ ટ્વીટ કરીને તેની પ્રશંસા કરી હતી.


  ધીમે ધીમે અનંત અંબાણીના પ્રયાસો રંગ લાવ્યા. આ માટે સલમાન ખાને પણ ટ્વીટ કરીને તેની પ્રશંસા કરી હતી.

  15/19
 • જ્યારે શાહરૂખ ખાને અનંત અંબાણીને તેને તેના વેઈટ લોસ મામલે સવાલ કર્યો ત્યારે અનંતે મજાકમાં જવાબ આપ્યો હતો કે તેનો બોલીવુડને ટક્કર આપવાનો કોઈ ઈરાદો નથી. તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ તસવીરમાં: અનંત અંબાણી અને શાહરૂખ ખાન

  જ્યારે શાહરૂખ ખાને અનંત અંબાણીને તેને તેના વેઈટ લોસ મામલે સવાલ કર્યો ત્યારે અનંતે મજાકમાં જવાબ આપ્યો હતો કે તેનો બોલીવુડને ટક્કર આપવાનો કોઈ ઈરાદો નથી.

  તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ

  તસવીરમાં: અનંત અંબાણી અને શાહરૂખ ખાન

  16/19
 • અનંત અંબાણીની વેઈટ લોસ જર્નીની બોલીવુડ, સ્પોર્ટ્સ અને અન્ય સિતારાઓએ પણ પ્રશંસા કરી હતી. તસવીરમાં: અનંત અંબાણી સચિન તેંડુલકર સાથે

  અનંત અંબાણીની વેઈટ લોસ જર્નીની બોલીવુડ, સ્પોર્ટ્સ અને અન્ય સિતારાઓએ પણ પ્રશંસા કરી હતી.
  તસવીરમાં: અનંત અંબાણી સચિન તેંડુલકર સાથે

  17/19
 • સ્વયં શિસ્ત, સતત મહેનત અને ડેડિકેશનથી અનંત અંબાણીએ તેને જે જોઈતું હતું તે અચિવ કર્યું. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

  સ્વયં શિસ્ત, સતત મહેનત અને ડેડિકેશનથી અનંત અંબાણીએ તેને જે જોઈતું હતું તે અચિવ કર્યું.
  તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

  18/19
 • તસવીરમાં: 2019માં ધીરૂભાઈ અંબાણી સ્કવેરના ઉદ્ધાટન સમયે અનંત અંબાણી.

  તસવીરમાં: 2019માં ધીરૂભાઈ અંબાણી સ્કવેરના ઉદ્ધાટન સમયે અનંત અંબાણી.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો આજે જન્મદિવસ છે. અનંત અંબાણીએ માત્ર 18 જ મહિનામાં 108 કિલો વજન ઘટાડ્યું છે. અમે તમને બતાવીશું તેમની પ્રેરણાદાયક સફર.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK