અમદાવાદમાં ફરી કર્ફયૂ લાગતા આ મિમ્સ વાયરલ

Published: 20th November, 2020 15:26 IST | Keval Trivedi
 • આ કર્ફ્યૂ રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે. નાઇટ કર્ફ્યૂ દરમિયાન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.

  આ કર્ફ્યૂ રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે. નાઇટ કર્ફ્યૂ દરમિયાન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.

  1/15
 • વિજય રૂપાણીની સરકારે અમદાવાદ માટે 20 એક્સ્ટ્રા એમ્બ્યુલેન્સ, 300 ડૉક્ટર્સ અને 300 મેડિકલ વિદ્યાર્થીઓની નિમણૂક કરી છે. આ સિવાય કેન્દ્ર સરકારે હાઇ લેવલ ટીમને ગુજરાત રવાના કરી દીધી છે.

  વિજય રૂપાણીની સરકારે અમદાવાદ માટે 20 એક્સ્ટ્રા એમ્બ્યુલેન્સ, 300 ડૉક્ટર્સ અને 300 મેડિકલ વિદ્યાર્થીઓની નિમણૂક કરી છે. આ સિવાય કેન્દ્ર સરકારે હાઇ લેવલ ટીમને ગુજરાત રવાના કરી દીધી છે.

  2/15
 • આજથી આ પ્રતિબંધ લાગુ પડતા સોશ્યલ મીડિયામાં મિમ્સ વાયરલ થવા લાગ્યા હતા.

  આજથી આ પ્રતિબંધ લાગુ પડતા સોશ્યલ મીડિયામાં મિમ્સ વાયરલ થવા લાગ્યા હતા.

  3/15
 • આ મિમ વાયરલ થઈ રહ્યો હતો, જેમાં યુઝર્સ કૅપ્શન આપતા હતા કે અમદાવાદના વિદ્યાર્થીઓ હાલ આવુ જ ફિલ કરતા હશે.

  આ મિમ વાયરલ થઈ રહ્યો હતો, જેમાં યુઝર્સ કૅપ્શન આપતા હતા કે અમદાવાદના વિદ્યાર્થીઓ હાલ આવુ જ ફિલ કરતા હશે.

  4/15
 • આ મિમમાં યુઝરે કૅપ્શન આપી કે જેના આગામી અમૂક દિવસોમાં લગ્ન હોય તેના રિએક્શન આ ભાઈ જેવા જ હશે.

  આ મિમમાં યુઝરે કૅપ્શન આપી કે જેના આગામી અમૂક દિવસોમાં લગ્ન હોય તેના રિએક્શન આ ભાઈ જેવા જ હશે.

  5/15
 • સોશ્યલ મીડિયાએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તસવીરનો પણ ઉપયોગ કરીને મિમ બનાવ્યા હતા.

  સોશ્યલ મીડિયાએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તસવીરનો પણ ઉપયોગ કરીને મિમ બનાવ્યા હતા.

  6/15
 • આ ફોટો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં યુઝરે લખ્યું હતું કે કંઈક આવી જ રીતે સરકાર કોરોના સંક્રમણને કાબૂમાં રાખવા માટે પ્રયત્ન કરી રહી છે.

  આ ફોટો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં યુઝરે લખ્યું હતું કે કંઈક આવી જ રીતે સરકાર કોરોના સંક્રમણને કાબૂમાં રાખવા માટે પ્રયત્ન કરી રહી છે.

  7/15
 • એક યુઝરે આ ફોટો શૅર કરતા લખ્યું કે કોરોના વાયરસ આજે સવારે છ વાગીને એક મિનીટે મને આમ જ કહેતો હતો.

  એક યુઝરે આ ફોટો શૅર કરતા લખ્યું કે કોરોના વાયરસ આજે સવારે છ વાગીને એક મિનીટે મને આમ જ કહેતો હતો.

  8/15
 • આજે અમદાવાદમાં કબૂતરોનું રિએક્શન આવુ જ હશે.

  આજે અમદાવાદમાં કબૂતરોનું રિએક્શન આવુ જ હશે.

  9/15
 • આ મિમમાં અમદાવાદના ચાર્ટડ અકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓની વ્યથા દર્શાવવામાં આવી છે.

  આ મિમમાં અમદાવાદના ચાર્ટડ અકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓની વ્યથા દર્શાવવામાં આવી છે.

  10/15
 • દિલ્હીમાં પણ લૉકડાઉનની વાત હતી જોકે લાદવામાં આવ્યુ નહીં. તેથી આ મિમમાં યુઝરે કહ્યું કે દિલ્હીના રહેવાસીઓ અમદાવાદના નાગરિકોને જોઈને કંઈક આવુ રિએક્શન આપતા હશે.

  દિલ્હીમાં પણ લૉકડાઉનની વાત હતી જોકે લાદવામાં આવ્યુ નહીં. તેથી આ મિમમાં યુઝરે કહ્યું કે દિલ્હીના રહેવાસીઓ અમદાવાદના નાગરિકોને જોઈને કંઈક આવુ રિએક્શન આપતા હશે.

  11/15
 • વોટ્સએપમાં આ મેસેજ પણ ખૂબ ફર્યો હતો.

  વોટ્સએપમાં આ મેસેજ પણ ખૂબ ફર્યો હતો.

  12/15
 • અમદાવાદના લોકોના મનમાં કંઈક આવા પ્રકારના વિચાર જ આવતા હશે.

  અમદાવાદના લોકોના મનમાં કંઈક આવા પ્રકારના વિચાર જ આવતા હશે.

  13/15
 • મિર્ઝાપુર-2ના ગુડ્ડુ ભૈયાનો આ ઈમોશનલ ડાયલોગને મિમમાં ફેરવીને યુઝરે કહ્યું કે, અમદાવાદના નાગરિકો પણ આ જ પરિસ્થિતિમાં હશે.

  મિર્ઝાપુર-2ના ગુડ્ડુ ભૈયાનો આ ઈમોશનલ ડાયલોગને મિમમાં ફેરવીને યુઝરે કહ્યું કે, અમદાવાદના નાગરિકો પણ આ જ પરિસ્થિતિમાં હશે.

  14/15
 • આ મિમમાં યુઝરે કહ્યું કે જેને કર્ફયૂની જાણકારી નહીં હોય તેનો રિએક્શન આજે કંઈક આવો જ હશે.

  આ મિમમાં યુઝરે કહ્યું કે જેને કર્ફયૂની જાણકારી નહીં હોય તેનો રિએક્શન આજે કંઈક આવો જ હશે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતના અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અંગે ગુજરાત સરકારે ગુરુવારે રાતથી અમદાવાદમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ પાડી દીધું છે. આ સમાચાર જાહેર થવાની સાથે સોશ્યલ મીડિયામાં મિમ્સ વાયરલ થવા લાગ્યા હતા. (ફોટોઃ ટ્વીટર)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK