Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુનિયાની સૌથી ઓછી અને સૌથી વધારે ઊંચાઈ ધરાવતી બે મહિલાઓ એકમેકને પહેલી વાર મળી

દુનિયાની સૌથી ઓછી અને સૌથી વધારે ઊંચાઈ ધરાવતી બે મહિલાઓ એકમેકને પહેલી વાર મળી

Published : 23 November, 2024 05:50 PM | Modified : 23 November, 2024 05:54 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુનિયાની સૌથી વધારે ઊંચાઈ ધરાવતી રુમેસા ગેલગી અને દુનિયાની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી ભારતની જ્યોતિ આમગે લંડનમાં આવેલી ધ સવૉય હોટેલમાં પહેલી વાર એકમેકને મળી હતી.

રુમેસા ગેલગી અને જ્યોતિ આમગે

અજબગજબ

રુમેસા ગેલગી અને જ્યોતિ આમગે


દુનિયાની સૌથી વધારે ઊંચાઈ ધરાવતી રુમેસા ગેલગી અને દુનિયાની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી ભારતની જ્યોતિ આમગે લંડનમાં આવેલી ધ સવૉય હોટેલમાં પહેલી વાર એકમેકને મળી હતી. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સ જણાવ્યા મુજબ તાજેતરમાં ગર્લ્સ ડે આઉટ કાર્યક્રમમાં બપોરની ચાય માટે તેઓ એકમેકને મળી હતી અને પહેલી મુલાકાતનો આનંદ માણ્યો હતો.  રુમેસાની ઊંચાઈ ૨૧૫.૧૬ સેન્ટિમીટર (૭ ફુટ ૦.૭ ઇંચ) છે અને જ્યોતિ આમગેની ઊંચાઈ ૬૨.૮ સેન્ટિમીટર (બે ફુટ ૦.૭ ઇંચ) છે. વર્લ્ડ રેકૉર્ડ ધરાવતી બન્ને મહિલાઓ એકબીજાને પહેલી વાર મળીને ખૂબ ખુશ જણાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2024 05:54 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK