કૉમ્પ્લેક્સમાં શૉપિંગ મૉલની સાથે લીલોતરીથી છલકાતું ઇન્ડોર ફૉરેસ્ટ પણ છે.
સિંગાપોરના જ્વેલ ચાંગી ઍરપોર્ટના જ્વેલ કૉમ્પ્લેક્સમાં ૧૩૧ ફુટ ઊંચો વૉટરફૉલ વર્લ્ડનો સૌથી ઊંચો ઇન્ડોર ધોધ છે.
સિંગાપોરના જ્વેલ ચાંગી ઍરપોર્ટના જ્વેલ કૉમ્પ્લેક્સમાં ૧૩૧ ફુટ ઊંચો વૉટરફૉલ વર્લ્ડનો સૌથી ઊંચો ઇન્ડોર ધોધ છે. આ જ કૉમ્પ્લેક્સમાં શૉપિંગ મૉલની સાથે લીલોતરીથી છલકાતું ઇન્ડોર ફૉરેસ્ટ પણ છે.

