અહીં રજૂ કરવામાં આવેલી દરેક વિન્ટેજ કારનો એક આગલો ઇતિહાસ રહ્યો છે
કલકત્તામાં ન્યુ ટાઉન ખાતે ગઈ કાલે વિન્ટેજ કાર ફિએસ્ટા દરમ્યાન વન્ડરફુલ વિન્ટેજ કાર્સનો કાફલો જોવા મળ્યો હતો.
કલકત્તામાં ન્યુ ટાઉન ખાતે ગઈ કાલે વિન્ટેજ કાર ફિએસ્ટા દરમ્યાન વન્ડરફુલ વિન્ટેજ કાર્સનો કાફલો જોવા મળ્યો હતો. એને જોવા માટે લોકો ઊમટી આવ્યા હતા. અહીં રજૂ કરવામાં આવેલી દરેક વિન્ટેજ કારનો એક આગલો ઇતિહાસ રહ્યો છે. જેના વિશે જાણકારી પણ આપવામાં આવી હતી. તસવીર પી.ટી.આઇ.



