Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિલ્હીની મહિલાઓનો સ્વૅગ : ચાલતી ટ્રેનમાં લેડીઝ-સંગીત શરૂ કરી દીધું

દિલ્હીની મહિલાઓનો સ્વૅગ : ચાલતી ટ્રેનમાં લેડીઝ-સંગીત શરૂ કરી દીધું

28 April, 2024 02:47 PM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલાક યુઝર્સે જાહેરમાં નાચગાન સામે ઍક્શન લેવાની માગણી કરી હતી

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

લાઈફ મસાલા

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


મુંબઈની જેમ દિલ્હીવાસીઓ માટે પણ ૨૦ વર્ષમાં મેટ્રો ટ્રેન હવે લાઇફલાઇન બની ગઈ છે. ચાલતી મેટ્રોમાં ઝઘડા કરતા લોકો કે ચિત્રવિચિત્ર કપડાં પહેરીને ફરતા લોકોના વિડિયો અવારનવાર વાઇરલ થતા હોય છે. જોકે હાલમાં જ મહિલાઓના એક જૂથે મેટ્રોમાં લેડીઝ-સંગીત શરૂ કરી દીધું હતું. ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા વિડિયોમાં મહિલાઓ ટ્રેડિશનલ ગીતો ગાઈને નાચે છે. કેટલાક યુઝર્સે જાહેરમાં નાચગાન સામે ઍક્શન લેવાની માગણી કરી હતી તો કેટલાકે એમ પણ લખ્યું કે મહિલાઓ એન્જૉય કરે છે એમાં શું વાંધો હોઈ શકે?


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 02:47 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK