Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદારને મળી રહી છે જાનથી મારવાની ધમકી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદારને મળી રહી છે જાનથી મારવાની ધમકી

Published : 23 May, 2026 09:14 AM | Modified : 23 May, 2026 09:43 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિક્રમે શુક્રવારે પોલીસને જાણકારી આપી હતી

દુકાનના માલિક વિક્રમ કુમાર

દુકાનના માલિક વિક્રમ કુમાર


પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચાર દરમ્યાન નરેન્દ્ર મોદી ઝાલગ્રામમાં એક ઝાલમુરીવાળાની દુકાને ઊભા રહ્યા હતા. આ દુકાનના માલિક વિક્રમ કુમારને રાતોરાત પ્રખ્યાતિ મળી ગઈ હતી. જોકે પશ્ચિમ બંગાળમાં BJPની સરકાર બન્યા પછી હવે તેને ધમકીઓ મળી રહી છે. વિક્રમે શુક્રવારે પોલીસને જાણકારી આપી હતી કે ‘મને પાકિસ્તાન અને બંગલાદેશથી ફોનકૉલ આવી રહ્યા છે. કૉલ કરનારા મને અને મારી દુકાનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે. એક વિડિયોકૉલમાં તો કેટલાક લોકો હથિયાર પણ દેખાડી રહ્યા હતા. એને કારણે મારો પરિવાર ખૂબ તનાવમાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 09:43 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK