આ ચૅરિટી સંસ્થાના ૬૦૦૦ વૉલન્ટિયર્સે ૧૫ લાખ કપડાં ભેગાં કરીને દાન આપ્યાં છે
Offbeat
કિશ્વત ફરાહ ચૅરિટી કૅમ્પ
સાઉદી અરેબિયાના રિયાધમાં કિશ્વત ફરાહ ચૅરિટી કૅમ્પેને સૌથી વધુ કપડાં કલેક્ટ કરીને ડોનેટ કરવાનો રેકૉર્ડ કર્યો છે. આ ચૅરિટી સંસ્થાના ૬૦૦૦ વૉલન્ટિયર્સે ૧૫ લાખ કપડાં ભેગાં કરીને દાન આપ્યાં છે. કિશ્વત ફરાહ ચૅરિટીએ પોતાનો ૨૦૧૯નો રેકૉર્ડ તોડ્યો હતો. એ વખતે ૨૦૦૦ વૉલન્ટિયર્સે પાંચ લાખ કપડાં ડોનેટ કર્યાં હતાં.