પૂળાના માથે બેઠેલા બે માણસોએ કઈ રીતે બૅલૅન્સ જાળવ્યું હશે એ અચરજ છે.
ટ્રૅક્ટરની ટ્રૉલીમાં એની ક્ષમતા કરતાં ચારગણા પૂળા ભર્યા
પાકિસ્તાનના જેકબાબાદ પાસે એક ટ્રૅક્ટર ઘઉંના પૂળા લઈને જતું જોવા મળ્યું હતું. ટ્રૅક્ટરની ટ્રૉલીમાં એની ક્ષમતા કરતાં ચારગણા પૂળા ભર્યા હતા એ તો હતું જ, પણ એ પૂળાના માથે બેઠેલા બે માણસોએ કઈ રીતે બૅલૅન્સ જાળવ્યું હશે એ અચરજ છે.


