Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઍર-કન્ડિશન્ડ તબેલામાં બેઠેલી ભેંસો જોઈ?

ઍર-કન્ડિશન્ડ તબેલામાં બેઠેલી ભેંસો જોઈ?

04 June, 2024 03:40 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ કહે છે લોકો પોતાના માટે AC ચાલુ કરવામાં ઇલેક્ટ્રિસિટીના બિલની ચિંતા કરતા હોય છે ત્યાં આ ભાઈ કેટલા દયાળુ કહેવાય?

ઍર-કન્ડિશન્ડ તબેલામાં બેઠેલી ભેંસો

ઍર-કન્ડિશન્ડ તબેલામાં બેઠેલી ભેંસો


ગુલઝારસાહબ નામના સોશ્યલ મીડિયા ઍક્સ અકાઉન્ટ પરથી એક વિડિયો વાઇરલ થયો છે. એમાં ચાર-પાંચ ભેંસોને રાખી શકાય એવા રૂમ જેવા તબેલામાં ભેંસોને ગરમી ન થાય એ માટે ઍર-કન્ડિશનર (AC) ચાલી રહ્યું છે. આ વિડિયોએ સોશ્યલ મીડિયા પર જબરી ચર્ચા જગાવી છે. કોઈ કહે છે લોકો પોતાના માટે AC ચાલુ કરવામાં ઇલેક્ટ્રિસિટીના બિલની ચિંતા કરતા હોય છે ત્યાં આ ભાઈ કેટલા દયાળુ કહેવાય? જ્યારે કોઈકે કહ્યું હતું કે ખુલ્લામાં રહેવા ટેવાયેલાં પ્રાણીઓને હજી ગોંધી રાખશો તો આવું જ કરવું પડેને?


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2024 03:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK