Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કુંવારાઓની મનોકામના પૂરી થાય છે મધ્ય પ્રદેશના આ મંદિરમાં

કુંવારાઓની મનોકામના પૂરી થાય છે મધ્ય પ્રદેશના આ મંદિરમાં

02 April, 2024 10:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના નીમચમાં આવેલા આ દેવનાં દર્શન માટે દૂર-દૂરથી લગ્નવાંછુ યુવક-યુવતીઓ આવે છે.

મધ્ય પ્રદેશનું  કુંવારાં યુવક-યુવતીઓની મનોકામના પૂરી કરતું મંદિર

Offbeat

મધ્ય પ્રદેશનું કુંવારાં યુવક-યુવતીઓની મનોકામના પૂરી કરતું મંદિર


જો કુંવારાંઓ ‘અમારું કોઈ નથી’ એવી ફરિયાદ કરતાં હોય તો તેઓ થાપ ખાય છે. મધ્ય પ્રદેશમાં કુંવારાં યુવક-યુવતીઓની મનોકામના પૂરી કરતું મંદિર છે. આ નાનકડા મંદિરમાં બિરાજતા બિલ્લમ બાઉજી નામના દેવતાનાં દર્શન કર્યા પછી જલદી લગ્ન થઈ જાય છે એવી માન્યતા છે. મધ્ય પ્રદેશના નીમચમાં આવેલા આ દેવનાં દર્શન માટે દૂર-દૂરથી લગ્નવાંછુ યુવક-યુવતીઓ આવે છે. દેવતાનાં દર્શન કરવા માટે એવા લોકો પણ આવે છે જેમની મનોકામના પૂરી થઈ ગઈ હોય છે. સોશ્યલ મીડિયા પર એક યુઝરે આ મંદિરનો વિડિયો પોસ્ટ કર્યો હતો. અન્ય એક યુઝરે મજાની કમેન્ટ કરતાં લખ્યું હતું, ‘પોપટલાલને આ મંદિરે જલદી મોકલો...’


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2024 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK