Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઍરબસ એ-૩૪૦ પ્લેને પ્રથમ વાર ઍન્ટાર્કટિકા પર ઉતરાણ કર્યું

ઍરબસ એ-૩૪૦ પ્લેને પ્રથમ વાર ઍન્ટાર્કટિકા પર ઉતરાણ કર્યું

Published : 26 November, 2021 02:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેટ લીઝનો અર્થ છે એક એવી કંપની જે ઍરક્રાફ્ટ અને એના ક્રૂને ભાડે રાખે છે અને તેમનાં ઇન્શ્યૉરન્સ., મેઇન્ટેનન્સ તેમ જ અન્ય લૉજિસ્ટિક્સની જવાબદારી તેઓ ઉઠાવે છે. 

ઍરબસ એ-૩૪૦ પ્લેને પ્રથમ વાર ઍન્ટાર્કટિકા પર ઉતરાણ કર્યું

ઍરબસ એ-૩૪૦ પ્લેને પ્રથમ વાર ઍન્ટાર્કટિકા પર ઉતરાણ કર્યું


ઇતિહાસમાં પ્રથમ વાર ઍરબસ એ-૩૪૦ પ્લેને ઍન્ટાર્કટિકામાં ઉતરાણ કર્યું છે. 
આ ફ્લાઇટ પાછળ વેટ લીઝમાં નિપુણતા ધરાવતી બુટિક એવિયેશન કંપની છે. વેટ લીઝનો અર્થ છે એક એવી કંપની જે ઍરક્રાફ્ટ અને એના ક્રૂને ભાડે રાખે છે અને તેમનાં ઇન્શ્યૉરન્સ., મેઇન્ટેનન્સ તેમ જ અન્ય લૉજિસ્ટિક્સની જવાબદારી તેઓ ઉઠાવે છે. 
વિશ્વના સધર્નમોસ્ટ કૉન્ટિનન્ટ પર નવા ઊભરી રહેલા ઍડ્‍વેન્ચર કૅમ્પ વુલ્ફઝ ફેંગ દ્વારા કાર્યરત કરાયેલી હાઈ ફ્લાય ૮૦૧ સાઉથ આફ્રિકાના કેપટાઉનથી બીજી નવેમ્બરે મંગળવારથી ઊપડ્યું હતું. વુલ્ફ્ઝ ફેંગ ઍન્ટાર્કટિકા ટૂરિઝમ કંપની વાઇટ ડેઝર્ટનો નવો પ્રોજેક્ટ છે. 
ઍન્ટાર્કટિકામાં નોંધાયેલી પ્રથમ ફ્લાઇટ ૧૯૨૮માં ઑસ્ટ્રેલિયન મિલિટરી પાઇલટ અને એક્સપ્લોરર જ્યૉર્જ હ્યુબર્ટ વિલકિન્સ દ્વારા શરૂ કરવામાં આવેલી લૉકહેટ વેગા ૧ મોનોફોન હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2021 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK