પહેલી વખત મૉમ બનનારી ૨૯ વર્ષની કેલી સ્ટુઅર્ટ, એક સંતાનની માતા ૩૫ વર્ષની છે
એકસાથે ચાર બહેનો પ્રેગ્નન્ટ
સ્કૉટલૅન્ડના સ્ટર્લિંગ સિટીની ચાર બહેનો એકસાથે પ્રેગ્નન્ટ થઈ છે. પહેલી વખત મૉમ બનનારી ૨૯ વર્ષની કેલી સ્ટુઅર્ટ, એક સંતાનની માતા ૩૫ વર્ષની છે ગુડવિલી બન્ને મે મહિનામાં દીકરાને જન્મ આપશે. એક સંતાનની માતા કૅરી-ઍન થૉમસન અને ઍમી ગુડવિલી તેમની પ્રેગ્નન્સીની શરૂઆતના સ્ટેજમાં છે. હવે તેમની ફૅમિલીમાં સંતાનોની સંખ્યા ચારથી બમણી થઈને આઠ થશે, જેમાં પહેલી વખત બે છોકરાનો ઉમેરો થશે. આ ચાર બહેનોને એક સંતાનની માતા ૨૭ વર્ષની કિમ ગુડવિલી અને ૨૧ વર્ષની જૉડી ગુડવિલી નામની અન્ય બે બહેનો પણ છે.


