આ ફેસ્ટિવલમાં જબરદસ્ત લાઇટ શો, અન્ડરગ્રાઉન્ડ પાર્ટીઝ અને ડ્રોન શો સહિત અનેક આકર્ષણો છે.

ક્રેગ પેરીની ઑસ્ટ્રેલિયન સમુદ્રો વિશેની ડૉક્યુમેન્ટરી વિશેના એક ઇન્સ્ટૉલેશનને જોતા લોકો
સિડનીમાં ગઈ કાલે લાઇટ, મ્યુઝિક અને આઇડિયાઝના ઍન્યુઅલ વિવિડ સિડની ફેસ્ટિવલની પૂર્વ સંધ્યાએ ક્રેગ પેરીની ઑસ્ટ્રેલિયન સમુદ્રો વિશેની ડૉક્યુમેન્ટરી વિશેના એક ઇન્સ્ટૉલેશનને જોતા લોકો. આ ફેસ્ટિવલમાં જબરદસ્ત લાઇટ શો, અન્ડરગ્રાઉન્ડ પાર્ટીઝ અને ડ્રોન શો સહિત અનેક આકર્ષણો છે.