ફૅશન-શોમાં અજબ અને અચરજ પમાડે એવી ફૅશન જોવા મળે.
આ ફૅશન ફન્ડા શું છે?
ફૅશન-શોમાં અજબ અને અચરજ પમાડે એવી ફૅશન જોવા મળે. જોકે રીસન્ટ્લી પૅરિસ ફૅશન વીકમાં માથું ચકરાવે ચડી જાય એવી ફૅશન જોવા મળી હતી. અહીં એક મૉડલનો આ ડ્રેસ ખરેખર કન્ફ્યુઝ કરી દે છે કે તેનો એની પાછળનો ફન્ડા શું છે?
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)