Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કૂદકો મારીને પગની એડીઓથી એક મિનિટમાં પંચાવન મીણબત્તીઓ બુઝાવી

કૂદકો મારીને પગની એડીઓથી એક મિનિટમાં પંચાવન મીણબત્તીઓ બુઝાવી

Published : 30 April, 2026 12:49 PM | IST | Walse
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટિડિર ફિલિપ્સ નામના ડાન્સરે તેની નૃત્યની ક્ષમતાનો ઉપયોગ કરીને એક અનોખો રેકૉર્ડ બનાવ્યો હતો

એક ફુટથી વધુ ઊંચકો કૂદકો મારીને સળગતી મીણબત્તી બુઝાવવાની હતી

અજબ ગજબ

એક ફુટથી વધુ ઊંચકો કૂદકો મારીને સળગતી મીણબત્તી બુઝાવવાની હતી


વેલ્સ દેશમાં રહેતા ટિડિર ફિલિપ્સ નામના ડાન્સરે તેની નૃત્યની ક્ષમતાનો ઉપયોગ કરીને એક અનોખો રેકૉર્ડ બનાવ્યો હતો. જમ્પ મારીને પગની એડીથી તાળી પાડવાની ડાન્સ-મૂવમેન્ટનો ઉપયોગ કરીને ટિડિરભાઈએ મીણબત્તીઓ બુઝાવી હતી. એ મીણબત્તીને સોડાની બાટલી પર ઊભી સળગાવવામાં આવી હતી. એને કારણે લગભગ એક ફુટથી વધુ ઊંચકો કૂદકો મારીને સળગતી મીણબત્તી બુઝાવવાની હતી. આ ભાઈએ એક મિનિટમાં પંચાવન વાર પગની એડીઓથી મીણબત્તી બુઝાવી હતી. આ સ્ટન્ટ દરમ્યાન એક પણ મીણબત્તી સોડાની બાટલી પરથી હલવી ન જોઈએ એ પણ શરત પૂરી કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 12:49 PM IST | Walse | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK