સબમરીનમાં બે જણ બેસી શકે છે અને એ પાણીમાં ૮ મીટર ઊંડે જઈ શકે છે તથા પાણીની અંદર એક સમયે ૩૦ મિનિટ સુધી રહી શકે છે.
ચીનના અનહુઇ પ્રાંતના ૬૦ વર્ષના ખેડૂત ઝાન્ગ શેન્ગ્વુએ પોતે, ઘરે સબમરીન બનાવી છે
ચીનના અનહુઇ પ્રાંતના ૬૦ વર્ષના ખેડૂત ઝાન્ગ શેન્ગ્વુએ પોતે, ઘરે સબમરીન બનાવી છે અને એને બિગ બ્લૅક ફિશ નામ આપ્યું છે. આ સબમરીનમાં બે જણ બેસી શકે છે અને એ પાણીમાં ૮ મીટર ઊંડે જઈ શકે છે તથા પાણીની અંદર એક સમયે ૩૦ મિનિટ સુધી રહી શકે છે.


