આ સેલિબ્રેશન ફિશિંગ કમ્યુનિટીમાં સમૃદ્ધિ અને સુરક્ષા લાવતું હોવાનું માનવામાં આવી રહ્યું છે

તસવીર : એ.એફ.પી.
મકાઉમાં ગઈ કાલે ડ્રન્કન ડ્રૅગન સેલિબ્રેશન દરમ્યાન ડાન્સ કરી રહેલા લોકો. આ સેલિબ્રેશન ફિશિંગ કમ્યુનિટીમાં સમૃદ્ધિ અને સુરક્ષા લાવતું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આંજી દેતી રોશની
સિડનીમાં ગઈ કાલે વિવિડ સિડની ફેસ્ટિવલની શરૂઆતમાં પ્રોજેક્શન્સ અને લાઇટ્સથી સિડની ઑપેરા હાઉસ અને સિડની હાર્બર બ્રિજને રોશન કરવામાં આવ્યાં હતાં. સાથે જ શાનદાર આતીશબાજી કરવામાં આવી હતી.