Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચોરે છોકરીના ગળામાંથી ચેઇન ઝપટી લીધી, પણ તેનું પોપટ થઈ ગયું

ચોરે છોકરીના ગળામાંથી ચેઇન ઝપટી લીધી, પણ તેનું પોપટ થઈ ગયું

Published : 16 October, 2026 03:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક છોકરી કોઈ કાઉન્ટર પરથી કશુંક ખરીદી રહી છે ત્યારે એક માણસ શાંતિથી તેની પાછળ આવીને ઊભો રહે છે અને પછી સિફતપૂર્વક પાછળથી ચેઇન ખેંચીને ભાગી જાય છે.

નકલી સોનાની ચેઇન ઝપટી

અજબ ગજબ

નકલી સોનાની ચેઇન ઝપટી


રસ્તામાં જતી વખતે કોઈ અચાનક તમારા ગળામાં હાથ નાખીને ચેઇન છીનવી લે તો સ્વાભાવિકપણે વ્યક્તિ જોરથી ચિલ્લાય કે તેની પાછળ દોડીને તેને રોકવાની કોશિશ કરે. જોકે સોશ્યલ મીડિયા પર એક ચોરનું પોપટ થતું જોવા મળ્યું હતું. એક છોકરી કોઈ કાઉન્ટર પરથી કશુંક ખરીદી રહી છે ત્યારે એક માણસ શાંતિથી તેની પાછળ આવીને ઊભો રહે છે અને પછી સિફતપૂર્વક પાછળથી ચેઇન ખેંચીને ભાગી જાય છે. સ્વાભાવિક પ્રતિક્રિયા તરીકે પેલી છોકરી પાછળ ફરીને જુએ છે અને તેને અહેસાસ થાય છે કે તેના ગળામાંથી કંઈક ચોરાયું. જોકે બીજી જ મિનિટે તે જોરજોરથી હસવા લાગે છે કેમ કે પેલો ચોર લઈ ગયો એ અસલી સોનાની ચેઇન નહોતી. 


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2026 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK