Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઘરમાં ચોરી કર્યા પછી ચોરે ચિઠ્ઠી છોડી, ઘરમાં દારૂ રાખો છો તો સાથે ચિપ્સ પણ રાખો

ઘરમાં ચોરી કર્યા પછી ચોરે ચિઠ્ઠી છોડી, ઘરમાં દારૂ રાખો છો તો સાથે ચિપ્સ પણ રાખો

Published : 03 February, 2026 10:46 AM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાનના જેસલમેરમાં સરકારી ક્વૉર્ટરમાં ચોરીની ઘટના પછી ચોરે લખેલી ચિઠ્ઠી પણ જોવા મળી હતી

ચિઠ્ઠી

અજબ ગજબ

ચિઠ્ઠી


રાજસ્થાનના જેસલમેરમાં સરકારી ક્વૉર્ટરમાં ચોરીની ઘટના પછી ચોરે લખેલી ચિઠ્ઠી પણ જોવા મળી હતી. સરકારી કર્મચારીના બંધ પડેલા ઘરમાં ઘૂસ્યા પછી ચોરે કીમતી માલસામાન પર હાથ સાફ કરી લીધો હતો. એટલું જ નહીં, દીવાલ પર લિપસ્ટિકથી મોટા અક્ષરમાં પોલીસને ચૅલેન્જ કરતી નોટ લખી હતી. એમાં ચોરે વારંવાર બિહારીબાબુ શબ્દનો વાપર્યો હતો, ‘બિહારીબાબુ રિપોર્ટ મત કરના. મૈં ભૂલ જાઉંગા, તુમ ભી ભૂલ જાના.’ જોકે સાથે જ એક ચિઠ્ઠી પણ લખી હતી જેમાં તેણે માલિકને સંબોધીને લખ્યું હતું, ‘ઘરમાં દારૂ રાખો છો તો સાથે ચિપ્સ પણ રાખો.’


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 10:46 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK