અહીં અનેક મુલાકાતીઓ જુદી-જુદી ક્રેઝી વેશભૂષામાં ફોટો માટે પોઝ આપતા જોવા મળ્યા હતા
અનલિમિટેડ ક્રેઝીનેસ
જપાનની રાજધાની ટોક્યોમાં ટોક્યો બિગ સાઇટ ખાતે ગઈ કાલે યોજાયેલા જૅપનીઝ ઍનિમેશન ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ઇવેન્ટ ‘૧૦મા એનાઇમ જપાન’માં અસંખ્ય લોકોએ હાજરી આપી હતી. અહીં અનેક મુલાકાતીઓ જુદી-જુદી ક્રેઝી વેશભૂષામાં ફોટો માટે પોઝ આપતા જોવા મળ્યા હતા.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)