17 નવેમ્બરે ઉત્તરકાશી ટનલ તુટી જવાના સ્થળે બચાવ કાર્ય 6ઠ્ઠા દિવસે પ્રવેશ્યું હોવાથી પ્રયાસો પૂરજોશમાં ચાલી રહ્યા છે. બચાવ ટીમો અને એજન્સીઓએ ફસાયેલા 40 કામદારોને વહેલામાં વહેલી તકે બચાવવા માટે તેમના પ્રયાસો તેજ કર્યા છે. કામદારોને બચાવવા માટે હેવી ઓગર ડ્રિલિંગ મશીનો કાર્યરત છે.