Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > ઇમ્ફાલમાં UFO દેખાતાં એરપોર્ટ બંધ, IAF ઍર ડિફેન્સ રિસ્પોન્સ મિકેનિઝમ થયું સક્રિય

ઇમ્ફાલમાં UFO દેખાતાં એરપોર્ટ બંધ, IAF ઍર ડિફેન્સ રિસ્પોન્સ મિકેનિઝમ થયું સક્રિય

20 November, 2023 11:17 IST | Delhi

ઇમ્ફાલ એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર એક ડ્રોન જે દેખાવમાં ખૂબ જ નાનું હતું. તેને સુરક્ષા કર્મચારીઓએ રવિવારે બપોરે 3 વાગ્યે ઇમ્ફાલ એરપોર્ટ પર જોયું હતું. એરપોર્ટ પર અન્ય એજન્સીઓને ચેતવણી જારી કરવામાં આવી હતી અને સુરક્ષા ક્લિયરન્સ સુધી કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી.

20 November, 2023 11:17 IST | Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK