Special Parliament Session: 18 સપ્ટેમ્બરના રોજ સંસદનું વિશેષ સત્ર શરૂ થતાં, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનકર અને રાજ્યસભાના LoP મલ્લિકાર્જુન ખડગે વચ્ચે કેટલીક મશ્કરીઓ જોવા મળી. VP ધનકરે જ્યારે મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે મલ્લિકાર્જુન ખડગેને વિચિત્ર જવાબ આપ્યો હતો.














