Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > રેખાબેન હિતેશભાઈ ચૌધરીના સમર્થનમાં રાજસ્થાનના CM ભજનલાલ શર્માએ યોજ્યો રોડ શૉ

રેખાબેન હિતેશભાઈ ચૌધરીના સમર્થનમાં રાજસ્થાનના CM ભજનલાલ શર્માએ યોજ્યો રોડ શૉ

17 April, 2024 02:40 IST | Jaipur

લોકસભા ચૂંટણી પહેલાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ 16 એપ્રિલના રોજ ગુજરાતના બનાસકાંઠામાં રેખાબેન હિતેશભાઈ ચૌધરીના સમર્થનમાં રોડ-શૉ યોજ્યો હતો. હજારો ભાજપ સમર્થકો બીજેપીના ઝંડા લઈને રોડ શો માટે ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેખાબેન હિતેશભાઈ ચૌધરી બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 7 મેના રોજ એક જ તબક્કામાં 2024ની લોકસભા ચૂંટણી માટે મતદાન થશે.

17 April, 2024 02:40 IST | Jaipur

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK