પંજાબ પોલીસે તાજેતરમાં ખાલિસ્તાની તરફી નેતા અમૃતપાલ સિંહની કેટલીક તસવીરો જાહેર કરી છે. પંજાબ પોલીસે જનતાને વિનંતી કરી છે કે, અમૃતપાલ સિંહને પકડવામાં તેઓ પોલીસની મદદ કરે.

22 March, 2023 04:11 IST | Chandigarh
ADVERTISEMENT