ગઈ કાલે બૅન્ગલોરના સેન્ટ્રલ કૉલેજ ગ્રાઉન્ડ્સમાં રાહુલ ગાંધીનું ફેમસ સંવિધાનની લાલ ચોપડી બતાવતા હોય એવું જાયન્ટ પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યું હતું.
જાયન્ટ પોર્ટ્રેટ માટે ૩૦,૦૦૦ નોટબુક્સ વાપરવામાં આવી હતી.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીની ગઈ કાલે પંચાવનમી વર્ષગાંઠ હતી. એ નિમિત્તે ગઈ કાલે બૅન્ગલોરના સેન્ટ્રલ કૉલેજ ગ્રાઉન્ડ્સમાં રાહુલ ગાંધીનું ફેમસ સંવિધાનની લાલ ચોપડી બતાવતા હોય એવું જાયન્ટ પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ જાયન્ટ પોર્ટ્રેટ માટે ૩૦,૦૦૦ નોટબુક્સ વાપરવામાં આવી હતી.

