Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે ઇમર્જન્સીમાં ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકિટ માટે વધુ પૈસા ચૂકવવા તૈયાર રહેજો

હવે ઇમર્જન્સીમાં ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકિટ માટે વધુ પૈસા ચૂકવવા તૈયાર રહેજો

Published : 23 March, 2026 07:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિગો ઍરલાઇન્સની કટોકટી વખતે ડોમેસ્ટિક ઍરલાઇનની મૅક્સિમમ ટિકિટ ૧૮,૦૦૦ રાખવાનો નિર્ણય આજથી પાછો ખેંચાયો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇન્ડિગો ઍરલાઇન્સની ક્રાઇસિસ વખતે અન્ય ઍરલાઇન્સે એમની ટિકિટના ભાવ વધારી દેતાં ઊહાપોહ મચી ગયો હતો. એથી એ વખતે ડોમેસ્ટિક ઍરલાઇનની મૅક્સિમમ ટિકિટ ૧૮,૦૦૦ રૂપિયા જ રાખવાની કૅપ મુકાઈ હતી જે આજથી ઉપાડી લેવાઈ છે. એથી હવે ઍરલાઇન્સ કંપનીઓ એમની ટિકિટના ભાવ વધારી શકશે. ઍરલાઇન કંપનીઓનું કહેવું છે કે કોવિડ પછી ઑપરેશનલ કૉસ્ટ વધી હોવાથી તેમને ટિકિટમાં ભાવવધારો કરવાની છૂટ મળવી જોઈએ.ફેર-કૅપ હટાવી લેવાઈ હોવા છતાં એવિયેશન મિનિસ્ટ્રીનું કહેવું છે કે પીક ડિમાન્ડ વખતે કે પછી કોઈ કટોકટી વખતે જો ઍરલાઇન ઍર-ફેરમાં તીવ્ર વધારો કરશે તો એના પર અમારી નજર રહેશે અને જો લાગશે તો પબ્લિક ઇન્ટરેસ્ટમાં ફરી એક વાર ફેર-કૅપ લાગુ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK