Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તામિલનાડુમાં અલર્ટ સ્ટાફને કારણે મોટી દુર્ઘટના ટળી

તામિલનાડુમાં અલર્ટ સ્ટાફને કારણે મોટી દુર્ઘટના ટળી

06 June, 2023 09:51 AM IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે એક ટ્રેન-કોચના ચેસિસમાં ક્રૅકને ડિટેક્ટ કરી હતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


તામિલનાડુમાં અલર્ટ રેલવે અધિકારીઓએ એક મોટી દુર્ઘટનાને ટાળી હતી. તેમણે એક ટ્રેન-કોચના ચેસિસમાં ક્રૅકને ડિટેક્ટ કરી હતી. આ અધિકારીઓએ તરત જ કોલ્લમ-ચેન્નઈ એક્સપ્રેસના અસરગ્રસ્ત કોચને અલગ કર્યો હતો. તામિલનાડુમાં સેનગોટ્ટઈ રેલવે સ્ટેશન ખાતે રોલિંગ સ્ટૉકની ચકાસણી દરમ્યાન રવિવારે આ ક્રૅકની જાણ થઈ હતી. રેલવેએ જણાવ્યું હતું કે આ ક્રૅકને ડિટેક્ટ કરનારા સ્ટાફને અવૉર્ડ આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2023 09:51 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK