ગણેશ ચતુર્થી 2024 ના પ્રસંગે, ભક્તો તેમના પ્રિય ગણપતિ બાપ્પાની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લાલબાગચા રાજા પંડાલમાં ઉમટી પડ્યા હતા. લાલબાગના રાજાની પહેલી આરતી બપોરે એક વાગ્યે કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે આરતીમાં ભાગ લીધો હતો. લાલબાગચા રાજાની આરતી જુઓ.