Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

Live

News Live Updates: રાજસ્થાનના કોટામાં એક વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 24 January,2024 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

Updated
3 months
1 week
6 days
23 hours
4 minutes
ago

02:49 PM

News Live Updates: પીએમ મોદ બાલ પુરસ્કાર વિજેતાઓને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 પુરસ્કાર વિજેતાઓ સાથે મુલાકાત કરી અને વાતચીત કરી.

Updated
3 months
1 week
6 days
23 hours
5 minutes
ago

02:48 PM

News Live Updates: સાવરકરને ભારત રત્ન કેમ નહીં, સેના (UBT) કેન્દ્રની કરી ટીકા 

શિવસેના (UBT) એ બુધવારે હિન્દુત્વના વિચારક વી ડી સાવરકરને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન ન આપવા બદલ ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર પર હુમલો કર્યો.

Updated
3 months
1 week
6 days
23 hours
6 minutes
ago

02:47 PM

News Live Updates: નવી મુંબઈમાં 35 લાખની કિંમતના નાઈટ્રિક એસિડની ચોરી કરવા બદલ છ ટેન્કર ચાલકો સામે ગુનો નોંધાયો

નવી મુંબઈ પોલીસે અલગ-અલગ ટેન્કરોમાં કેમિકલનું પરિવહન કરતી વખતે આશરે રૂ. 35 લાખની કિંમતના નાઈટ્રિક એસિડની ચોરી કરવા બદલ છ ડ્રાઈવરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

Updated
3 months
2 weeks
44 minutes
ago

01:09 PM

News Live Updates: થાણેમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા દુકાનોમાં તોડફોડ કરવામાં આવી 

એક પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા કોમી અથડામણના સાક્ષી નયા નગર સહિત મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અજાણ્યા વ્યક્તિઓએ કેટલીક દુકાનોમાં તોડફોડ કરી હતી.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK