વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા પૉપ ફ્રાન્સિસને
Updated
1 year 6 months 1 day 28 minutes ago
09:43 PM
News Live Updates: વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા પૉપ ફ્રાન્સિસને
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોપ ફ્રાન્સિસને G7 સમિટની મળ્યા હતા. તેમની આ મુલાકાતની તસવીર શેર કરીને પીએમ મોદીએ લખ્યું લોકોની સેવા કરવા અને આપણા ગ્રહને બહેતર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની હું પ્રશંસા કરું છું અને તેમને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
Met Pope Francis on the sidelines of the @G7 Summit. I admire his commitment to serve people and make our planet better. Also invited him to visit India. @Pontifex pic.twitter.com/BeIPkdRpUD
— Narendra Modi (@narendramodi) June 14, 2024
Updated
1 year 6 months 1 day 1 hour 11 minutes ago
09:00 PM
News Live Updates: થાણેમાં જોખમી ઇમારતોનું લાઇટ પાણી બંધ
મહારાષ્ટ્રના થાણે શહેરના નાગરિક અધિકારીઓને ચોમાસા પહેલા જોખમી જાહેર કરાયેલી ઈમારતોમાં ઘર ખાલી ન કરનારા રહેવાસીઓને પાણી અને વીજ પુરવઠો બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.
Updated
1 year 6 months 1 day 1 hour 41 minutes ago
08:30 PM
News Live Updates: કલ્યાણના ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાનો એક ભાગ ધરાશાયી
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલા ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાનો એક ભાગ શુક્રવારે ધરાશાયી થયો હતો.
Updated
1 year 6 months 1 day 2 hours 11 minutes ago
08:00 PM
News Live Updates: શીના બોરા મર્ડર કેસમાં આવ્યો નવો ટ્વિસ્ટ
મહારાષ્ટ્રના રાયગઢમાં પોલીસે શીના બોરાના હાડકાં અને અવશેષો હજી સુધી શોધ્યા નથી એમ ફરિયાદી પક્ષે કેસની સુનાવણી વખતે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન કોર્ટને જણાવ્યું હતું.


