પ્રતીકાત્મક ફાઇલ તસવીર (મિડ-ડે)
Updated
1 year 5 months 2 weeks 3 days 10 hours 14 minutes ago
09:30 PM
News Live Updates: મુંબઈના બે પોલીસકર્મીઓએ દરિયામાં ડૂબતી 59 વર્ષની મહિલાને બચાવી
એક અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે દક્ષિણ મુંબઈમાં અરબી સમુદ્રમાં ડૂબતી એક 59 વર્ષીય મહિલાને બે પોલીસ કર્મચારીઓએ ભારે ભરતી દરમિયાન બચાવી હતી.
Updated
1 year 5 months 2 weeks 3 days 10 hours 44 minutes ago
09:00 PM
News Live Updates: દેવગીરી કિલ્લાના મંદિરોમાં ધાર્મિક વિધિઓ કરવા અંગે ASIના આદેશથી વિવાદ સર્જાયો
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં દેવગીરી (દૌલતાબાદ) કિલ્લાના સંકુલમાં સ્થિત મંદિરોમાં પૂજા કરવાને નિરુત્સાહિત કરતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના આદેશની વિરોધ પક્ષ શિવસેના (UBT) સહિત અનેક જૂથ તરફથી ટીકા થઈ છે.
Updated
1 year 5 months 2 weeks 3 days 11 hours 14 minutes ago
08:30 PM
News Live Updates: જેજે ફ્લાયઓવર પર સ્કૂલ બસ અકસ્માતમાં મદદ કરનાર સાત બેસ્ટ કર્મચારીઓનું સન્માન
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ઉપક્રમે ગુરુવારે તેના પાવર વિંગના સાત કર્મચારીઓને એક દિવસ અગાઉ જેજે ફ્લાયઓવર પર એક સ્કૂલ બસ અકસ્માતનો ભોગ બનેલા લોકોને સમયસર મદદ પૂરી પાડવા બદલ સન્માન કર્યું હતું.
Updated
1 year 5 months 2 weeks 3 days 11 hours 44 minutes ago
08:00 PM
News Live Updates: `રોકાણ`ની છેતરપિંડીમાં મહિલાએ 1.5 કરોડ ગુમાવ્યા; સાત સામે ગુનો દાખલ
થાણેની એક 62 વર્ષની મહિલાએ રોકાણ સામે "ઉચ્ચ વળતર"ની લાલચ આપીને લગભગ રૂ. 1.5 કરોડ ગુમાવ્યા, એમ એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. પોલીસે એફઆઈઆરમાં સાત લોકોના નામ નોંધ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.


