Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આવતી કાલથી બોરીવલીમાં મિડ-ડેનું હૉટ પ્રૉપર્ટી એક્ઝિબિશન

આવતી કાલથી બોરીવલીમાં મિડ-ડેનું હૉટ પ્રૉપર્ટી એક્ઝિબિશન

04 April, 2024 07:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલી-વેસ્ટના કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ વન પર આવતી કાલથી મિડ-ડેના હૉટ પ્રૉપર્ટી એક્ઝિબિશનની શરૂઆત થઈ રહી છે

આવતી કાલથી બોરીવલીમાં મિડ-ડેનું હૉટ પ્રૉપર્ટી એક્ઝિબિશન

આવતી કાલથી બોરીવલીમાં મિડ-ડેનું હૉટ પ્રૉપર્ટી એક્ઝિબિશન


બોરીવલી-વેસ્ટના કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ વન પર આવતી કાલથી મિડ-ડેના હૉટ પ્રૉપર્ટી એક્ઝિબિશનની શરૂઆત થઈ રહી છે. રવિવાર સુધી ચાલનારા આ એક્ઝિબિશનમાં ૩૦ કરતાં વધુ ડેવલપરો ભાગ લઈ રહ્યા છે અને એમાં ૧૦૦ કરતાં વધુ પ્રોજેક્ટ‍્સ તથા ૧૦,૦૦૦ કરતાં વધુ ઘરોની ચૉઇસ ખરીદદારોને મળી રહેવાની છે. ઍર-કન્ડિશન્ડ ડોમમાં આયોજિત આ એક્ઝિબિશનનાં ટાઇમિંગ્સ છે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭.૩૦ અને એમાં એન્ટ્રી વિનામૂલ્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2024 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK