° °

આજનું ઇ-પેપર
Monday, 04 July, 2022


ઍરપોર્ટનાં બન્ને ટર્મિનલોને જોડતી એસી બસ-સર્વિસનો આજથી પ્રારંભ

07 April, 2022 11:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રવાસીઓ પાસેથી એક ફેરી માટે ૫૦ રૂપિયા ભાડું લેવામાં આવશે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી દેશમાં તેમ જ વિદેશમાં અનેક ફ્લાઇટ જતી હોય છે. ઍરપોર્ટ પર ઇન્ટરનૅશનલ તેમ જ ડોમેસ્ટિક ટર્મિનલ અલગ-અલગ હોવાથી અનેક પ્રવાસીઓને એક ટર્મિનલ પરથી બીજા ટર્મિનલ પર જવાની જરૂર પડે છે. આવા પ્રવાસીઓ માટે આ બન્ને ટર્મિનલ પર જવા માટે કિફાયતી દરે એસી બસ-સર્વિસ આજથી શરૂ કરવામાં આવી છે. આ સર્વિસ બન્ને ટર્મિનલ પર સામાન્ય રીતે ૨૦થી ૩૦ મિનિટના અંતરે આખું સપ્તાહ ૨૪ કલાક માટે કાર્યરત રહેશે. પ્રવાસીઓ પાસેથી એક ફેરી માટે ૫૦ રૂપિયા ભાડું લેવામાં આવશે.  

07 April, 2022 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સીએસએમટી સ્ટેશન પર પણ ખૂલી પૉડ હોટેલ

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર આવી પહેલી હોટેલ શરૂ થઈ છે : એમાં સિંગલ, ડબલ તેમ જ પરિવાર માટે મોટા પૉડ ઉપલબ્ધ હોવા ઉપરાંત મોબાઇલ ચાર્જિંગ, લૉકર રૂમ, ડીલક્સ ટૉઇલેટ અને બાથરૂમ જેવી તમામ સુવિધાઓ છે

03 July, 2022 11:04 IST | Mumbai | Rajendra B Aklekar
મુંબઈ સમાચાર

આજ કરેંગે, કલ કરેંગે, રોજ કરેંગે યોગ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને મુંબઈના ૭૫ કરતાં વધુ યોગ શિક્ષકોએ સેન્ટ્રલ, વેસ્ટર્ન અને હાર્બર લાઇનમાં ચાલતી ટ્રેનમાં પ્રવાસીઓને યોગ શીખવીને વિશિષ્ટ રીતે યોગ દિવસની ઉજવણી કરી.

22 June, 2022 09:33 IST | Mumbai | Ruchita Shah
મુંબઈ સમાચાર

International Yoga Day: BMC વૉર્ડ મધ્ય વૉર્ડે શિવ યોગ કેન્દ્રની કરી શરૂઆત

આ યોગ કેન્દ્ર સોમવારથી મંગળવારે સવારે સાતથી આઠ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. યોગ શીખવવા માટે પ્રશિક્ષકોની નિયુક્તિ કરી દેવામાં આવી છે.

21 June, 2022 01:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK