Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > MMRની ૧૦ બેઠક પર ક્યાં કેટલા ઉમેદવાર?

MMRની ૧૦ બેઠક પર ક્યાં કેટલા ઉમેદવાર?

05 May, 2024 11:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ મે સુધી નામ પાછાં ખેંચી શકાશે. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


પાંચમા તબક્કામાં ૨૦ મેએ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો શુક્રવારે છેલ્લો દિવસ હતો. મહારાષ્ટ્રમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ની ૧૦ સહિત ૧૩ બેઠક માટે વિવિધ પક્ષ અને અપક્ષો મળીને ૩૯૭ ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં હોવાનું રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈ નૉર્થમાં ૨૫, મુંબઈ નૉર્થ વેસ્ટમાં ૨૯, મુંબઈ નૉર્થ ઈસ્ટમાં ૩૪, મુંબઈ નૉર્થ સેન્ટ્રલમાં ૩૯, મુંબઈ સાઉથ સેન્ટ્રલમાં ૩૨, મુંબઈ સાઉથમાં ૨૧, થાણેમાં ૩૬, ભિવંડીમાં ૪૧, કલ્યાણમાં ૩૪, પાલઘરમાં ૧૭, નાશિકમાં ૩૯, ધુળેમાં ૩૦ અને ડિંડોરી લોકસભા બેઠકમાં વિવિધ પક્ષ અને અપક્ષ મળીને ૨૦ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ૬ મે સુધી નામ પાછાં ખેંચી શકાશે. 


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK