મહારાષ્ટ્રમાં ૨૦૨૩માં ૩૪,૧૧૪ માર્ગ-અકસ્માતમાં ૧૫,૯૦૯ લોકો મૃત્યુ પામ્યા હતા તથા ૨૦,૮૬૦ લોકોને ઈજા થઈ હતી
રોડ અકસ્માતની પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં ૨૦૨૩ના વર્ષમાં ૩૪,૧૧૪ માર્ગ-અકસ્માત થયા હતા અને ૧૫,૯૦૯ લોકો મૃત્યુ પામ્યા હતા તથા ૨૦,૮૬૦ લોકો ઈજા પામ્યા હતા એમ રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના આંકડાઓએ દર્શાવ્યું હતું.