Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > તાઇવાનમાં કુદરતી કહેર: 25 વર્ષમાં સૌથી વધુ વિનાશકારી ભૂકંપ, હવે સુનામીનું ઍલર્ટ

તાઇવાનમાં કુદરતી કહેર: 25 વર્ષમાં સૌથી વધુ વિનાશકારી ભૂકંપ, હવે સુનામીનું ઍલર્ટ

Published : 03 April, 2024 08:45 AM | IST | Taipei
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તાઈવાનની રાજધાની તાઈપેઈમાં બુધવારે સવારે ભૂકંપ (Taiwan Earthquake)ના જોરદાર આંચકા અનુભવાયા હતા અને સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે.

તસવીર: એએફપી

તસવીર: એએફપી


કી હાઇલાઇટ્સ

  1. તાઈવાનની રાજધાની તાઈપેઈમાં બુધવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
  2. હવે સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે
  3. જોરદાર ભૂકંપના કારણે શહેરના ઘણા ભાગોમાં પાવર ફેલ્યોર થયો હતો

તાઈવાનની રાજધાની તાઈપેઈમાં બુધવારે સવારે ભૂકંપ (Taiwan Earthquake)ના જોરદાર આંચકા અનુભવાયા હતા અને સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે. દેશના કેન્દ્રીય હવામાન પ્રશાસને જણાવ્યું હતું કે, 7.2ની તીવ્રતા સાથે પૃથ્વી ધ્રુજી ઊઠી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સે એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને જણાવ્યું હતું કે, જોરદાર ભૂકંપના કારણે શહેરના ઘણા ભાગોમાં પાવર ફેલ્યોર થયો હતો. ભૂકંપ બાદ તરત જ જાપાનમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 08:45 AM IST | Taipei | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK