આ બનાવની શરૂઆત જાન્યુઆરી 2024ના અંતિમ સપ્તાહમાં થઈ હતી, જ્યારે ભાર્ગવભાઈ સોશિયલ મીડિયા (Vadodara News) પર સર્ફિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઇન્વેસ્ટમેન્ટ માટેની એક આકર્ષક લિંક પર ક્લિક કર્યું,
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા એક ખાનગી બૅન્કના મેનેજર 18.92 લાખના ફ્રોડનો શિકાર થયા
- નાણાકીય લાભના લોભામણા વચનોમાં ફસાઈ, ભારે રોકાણ કર્યું
- ભારે રોકાણ કર્યાના બે મહિનાના સમયમાં મોટું નુકસાન વેઠવું પડ્યું
વડોદરા (Vadodara News)ના કારેલીબાગ વિસ્તારમાં રહેતા એક ખાનગી બૅન્કના મેનેજર ભાર્ગવભાઈ મનહરે 18.92 લાખના ફ્રોડનો શિકાર થયા છે. નાણાકીય લાભના લોભામણા વચનોમાં ફસાઈ, ભારે રોકાણ કર્યાના બે મહિનાના સમયમાં તેમને આ નુકસાન વેઠવું પડ્યું હતું.




