Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વમાં પહેલી વાર પાણીનાં મોજાંમાંથી સંગીતનું સર્જન

વિશ્વમાં પહેલી વાર પાણીનાં મોજાંમાંથી સંગીતનું સર્જન

01 November, 2012 05:22 AM IST |

વિશ્વમાં પહેલી વાર પાણીનાં મોજાંમાંથી સંગીતનું સર્જન

વિશ્વમાં પહેલી વાર પાણીનાં મોજાંમાંથી સંગીતનું સર્જન


વિશ્વમાં પહેલી વાર આ રીતે પાણીનાં મોજાંમાંથી સંગીત પેદા કરવામાં આવ્યું છે. ડૉ. ઍલેક્સિસ કર્કિ નામના આ સંગીતકારે બ્રિટનના ડેવૉન શહેરમાં આવેલી યુનિવર્સિટી ઑફ પ્લેમાઉથના સ્વિમિંગ પુલમાં ખાસ પ્રકારના મૉશન સેન્સરની મદદથી પાણીના પ્રવાહને નિયંત્રિત કરીને સંગીત પેદા કર્યું હતું. આ માટે સ્વિમિંગ પૂલમાં ૨૪ વિશાળ હોજ બનાવવામાં આવ્યા હતા. સંગીતના સૂરો પ્રમાણે તેમાંથી પાણી છોડવામાં આવતું હતું. કર્કિએ આ રીતે સતત ૧૨ મિનિટ સુધી સંગીતની સુરાવલિઓ છેડી હતી. બાદમાં અનેક લોકોએ આ મ્યુઝિક ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2012 05:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK