Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આજે શાહરુખ ૮ વર્ષે સુરતમાં

આજે શાહરુખ ૮ વર્ષે સુરતમાં

01 October, 2011 09:41 PM IST |

આજે શાહરુખ ૮ વર્ષે સુરતમાં

આજે શાહરુખ ૮ વર્ષે સુરતમાં


 

આ ફાઇનલમાં શાહરુખ ખાન મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. પોતાની આગામી ફિલ્મ ‘Ra.One’ના પ્રમોશન માટે લિ’લ ચૅમ્પ્સની ફાઇનલમાં પહોંચવા માટે શાહરુખ ખાન વિશેષ ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરવાનો છે અને બપોરે ૨.૦૦ વાગ્યાની આસપાસ સુરત પહોંચવાનો છે. બપોરે ૩.૦૦ વાગ્યાથી લઈને રાતે ૮.૦૦ વાગ્યા સુધી સુરતમાં આયોજિત ફાઇનલમાં શાહરુખ હાજર રહેશે. જોકે તે કાર્યક્રમમાં પર્ફોર્મ કરશે કે નહીં એ વિશે હજી સુધી સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. શાહરુખની હાજરીને ધ્યાનમાં લેતાં સુરક્ષાના પગલારૂપે આ કાર્યક્રમના પાસ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં નથી આવ્યા.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2011 09:41 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK