આરોપીઓ ૪૭ વર્ષના શશિકાંત શિંદે તથા ૪૦ વર્ષના ગંગાધર ખૈરે ૬૧ વર્ષનાં વિક્ટોરિયા સિરીના પાડોશમાં જ રહે છે. વિક્ટોરિયા સિરી છેલ્લાં સાત વર્ષથી પોતાના ઘરમાં પ્રાર્થનાસભાનું આયોજન કરતા આવ્યાં છે, પરંતુ રવિવારે રાત્રે પ્રાર્થનાસભા દરમ્યાન પાડોશીઓએ ત્યાં ઉપસ્થિત તમામ લોકોને ગાળો ભાંડી હતી ત્યારે વિક્ટોરિયા સિરીએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી તરફ પાડોશીઓની એવી ફરિયાદ હતી કે પ્રાર્થનાસભા દરમ્યાન થતા લોકોના ઘોંઘાટને કારણે ધોરણ દસમા ભણતા તેમના બાળકોને તકલીફ પડતી હતી. આ મામલે બોલાચાલી થતાં મામલો વધુ બીચક્યો હતો. વિક્ટોરિયા સિરીએ કહ્યું હતું કે બન્ને આરોપીઓએ મારી મારપીટ કરી હતી એટલે આવતા વર્ષથી પ્રાર્થનાસભા અન્ય જગ્યાએ યોજીશ.
Women's Day: સીમા શાહ મળો એવી મહિલાને જેને મળી છે ગ્રીસ ગર્લની ટૅગલાઇન
2nd March, 2021 20:13 ISTWomen's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
1st March, 2021 15:46 ISTઇન્ડિયા-સાઉથ આફ્રિકા વિમેન્સ ક્રિકેટ 7 માર્ચથી થઈ શકે છે શરૂ
23rd February, 2021 12:55 IST12 મહિના બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મેદાનમાં, સાઉથ આફ્રિકા સામે ટકરાશે
3rd February, 2021 14:50 IST