Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > તાઇવાનમાં પ્લેન ક્રૅશ, ૫૧નાં મોત

તાઇવાનમાં પ્લેન ક્રૅશ, ૫૧નાં મોત

24 July, 2014 03:24 AM IST |

તાઇવાનમાં પ્લેન ક્રૅશ, ૫૧નાં મોત

તાઇવાનમાં પ્લેન ક્રૅશ, ૫૧નાં મોત



પેંઘુના ફાયર-ડિપાર્ટમેન્ટના ચીફે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં સાત જણ ઘવાયા પણ હતા. ૫૪ પ્રવાસીઓ અને ચાલક ટીમના ચાર સભ્યો સાથેનું તાઇવાનીઝ ટ્રાન્સએશિયા ઍરવેઝનું વિમાન ગઈ કાલે તૂટી પડ્યું હોવાનું સિવિલ એવિયેશનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2014 03:24 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK