Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: ઇસ ફ્લાઇટ મેં ઉલ્લુ બૈઠા હૈ

મુંબઈ: ઇસ ફ્લાઇટ મેં ઉલ્લુ બૈઠા હૈ

05 February, 2019 10:47 AM IST | મુંબઈ

મુંબઈ: ઇસ ફ્લાઇટ મેં ઉલ્લુ બૈઠા હૈ

ઍરક્રાફ્ટની કૉકપિટમાં ગઈ કાલે એક ઘુવડ મળી આવ્યું

ઍરક્રાફ્ટની કૉકપિટમાં ગઈ કાલે એક ઘુવડ મળી આવ્યું


જેટ ઍરવેઝના મુંબઈ ઍરપોર્ટ પર ઊભેલા બોઇંગ ૭૭૭ ઍરક્રાફ્ટની કૉકપિટમાં ગઈ કાલે એક ઘુવડ મળી આવ્યું હતું. આ ઍરક્રાફ્ટ રવિવાર રાતથી ઍરપોર્ટ પર પાર્ક હતું.

આ પણ વાંચો : કૅન્સરપીડિતોને વાળ ડોનેટ કરવા 100થી વધુ લોકો કરાવશે હેડ-શેવિંગ



આ પ્રકારની ઘટના ભાગ્યે જ થતી હોય છે એમ જણાવતાં જેટ ઍરવેઝનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘પક્ષીને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઘુવડને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટના હવાલે કરવામાં આવ્યું હતું. સ્ટાફ મેમ્બર્સનું માનવું છે કે ઘુવડ ઍરક્રાફ્ટ પર બેસવું એ જેટ ઍરવેઝ માટે શુભ સંકેત સમાન છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2019 10:47 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK