Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માલિકનો અવાજ સાંભળીને ચાલુ થાય અને સાથે એટીએમ મશીન ધરાવતી બાઇક

માલિકનો અવાજ સાંભળીને ચાલુ થાય અને સાથે એટીએમ મશીન ધરાવતી બાઇક

16 October, 2019 09:35 AM IST | ઉત્તર પ્રદેશ

માલિકનો અવાજ સાંભળીને ચાલુ થાય અને સાથે એટીએમ મશીન ધરાવતી બાઇક

એટીએમ મશીન ધરાવતી બાઇક

એટીએમ મશીન ધરાવતી બાઇક


ઉત્તર પ્રદેશના બરેલીમાં મોહમ્મદ સઈદ નામના કાકાએ પોતાની બાઇકને અનોખી સુવિધાઓથી મૉડિફાય કરી છે. આ બાઇકનું નામ પણ તેમણે રાખ્યું છે ટારઝન. આ બાઇક મોહમ્મદ સઈદનો અવાજ સાંભળીને સ્ટાર્ટ થાય છે. એ બાઇકમાં નાનકડું એટીએમ મશીન પણ છે જે માલિકનો અવાજ સાંભળીને પાંચ રૂપિયાનો સિક્કા કાઢે છે.

આ પણ વાંચો : હવે બરાબર હાથ ધોવાનું હૅન્ડ-રોબો યાદ દેવડાવશે



યુટ્યુબ યુઝર હની સક્સેનાએ આ બાઇકનો વિડિયો શૅર કર્યો છે જે હાલમાં ફેસબુક, વૉટ્સઍપ અને ટ્વિટર પર વાઇરલ છે. ૭૦ વર્ષના મોહમ્મદ સઈદ આ વિડિયોમાં પોતાની વન્ડરબાઇક ટારઝન કેવાં કામો અવાજથી કરી લે છે એનો ડેમો દેખાડતા નજરે પડે છે. કાકા પોતે ઇલેક્ટ્રિશ્યન અને સ્ટન્ટમૅન છે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2019 09:35 AM IST | ઉત્તર પ્રદેશ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK