Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હવે બરાબર હાથ ધોવાનું હૅન્ડ-રોબો યાદ દેવડાવશે

હવે બરાબર હાથ ધોવાનું હૅન્ડ-રોબો યાદ દેવડાવશે

16 October, 2019 09:31 AM IST | કેરળ

હવે બરાબર હાથ ધોવાનું હૅન્ડ-રોબો યાદ દેવડાવશે

હાથ ધોવાનું હૅન્ડ-રોબો યાદ દેવડાવશે

હાથ ધોવાનું હૅન્ડ-રોબો યાદ દેવડાવશે


ગઈ કાલે ગ્લોબલ હૅન્ડ-વૉશિંગ ડે હતો. હાથ ધોવાનું કેટલું મહત્ત્વનું છે અને કેવી રીતે હાથ ધોવાં જોઈએ એ વિશે જાગૃતિ લાવવા માટે પ્રાથમિક સ્કૂલોમાં જાગૃતિ કાર્યક્રમો થયાં. કેરળના વયનાડમાં તો એકદમ હાઇ-ટેક પ્રયોગ થયો. ચિત્રગિરિ ગવર્નમેન્ટ પ્રાઇમરી સ્કૂલમાં પેટે નામનો એક રોબો મૂકવામાં આવ્યો છે. હાથના પંજા જેવો આ બોલતો રોબો છે જે બાળકોને કેવી રીતે હાથ ધોવા જોઈએ એની ઇન્સ્ટ્રક્શન્સ આપે છે. આ ઇન્સ્ટ્રક્શન્સ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ મુજબની હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2019 09:31 AM IST | કેરળ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK