Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્વીડનમાં ચપોચપ વેચાય છે ગટરના પાણીમાંથી બનાવેલી બિયર

સ્વીડનમાં ચપોચપ વેચાય છે ગટરના પાણીમાંથી બનાવેલી બિયર

27 November, 2019 09:33 AM IST | Sweden

સ્વીડનમાં ચપોચપ વેચાય છે ગટરના પાણીમાંથી બનાવેલી બિયર

બિયર

બિયર


સીવેજનું પાણી કેટલું ગંદુ હોય? પણ સ્વીડનમાં આવું નહીં બોલી શકાય. કેમ કે સ્ટૉકહોમ શહેરની સીવેજ લાઇનમાં વહેતા એ પાણીને શુદ્ધ કરવાની પ્રોસેસ કરીને એમાંથી બિયર બનાવવામાં આવે છે. રિવર્સ ઑસ્મોસિસની પ્રક્રિયા કરવાથી એ પ્યૉરેસ્ટ હોય છે એવો દાવો પણ થઈ રહ્યો છે. એટલું જ નહીં, આ બિયરનું નામ જ છે PU:REST.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2019 09:33 AM IST | Sweden

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK