સમાચાર પ્રસિદ્ધ થયાના દોઢેક મહિનામાં જ સ્મશાનમાં નવી ચિતા બેસાડવામાં આવી છે. ઉપરાંત લોકોને બેસવા બાંકડાઓ, ટૉઇલેટ, પાણીની ટાંકી વગેરેની વ્યવસ્થા પણ બે-ત્રણ મહિનામાં થઈ જશે. આ સાથે સ્મશાન ફરતે પચીસેક ફૂટની ઊંચાઈ ધરાવતા પતરાના શેડ પણ લગાવવામાં આવી રહ્યા છે જેથી આજુબાજુનાં મકાનોમાં રહેતા લોકોને તકલીફ ન થાય.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,989 કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધ્યા
3rd March, 2021 11:02 ISTનાલાસોપારાની સોસાયટીનું એક્ઝામ્પલ ફૉલો કરવા જેવું
3rd March, 2021 07:13 ISTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
1st March, 2021 08:40 ISTજળ સંરક્ષણ, કોરોનાથી લઈને પરીક્ષા સુધી, મોદીએ મન કી બાતમાં આ વિષય પર કરી વાત
28th February, 2021 12:20 IST