Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અહીં ડેન્ગી કે મલેરિયા થશે તો એની જવાબદાર સુધરાઈ રહેશે

અહીં ડેન્ગી કે મલેરિયા થશે તો એની જવાબદાર સુધરાઈ રહેશે

11 December, 2014 06:12 AM IST |

અહીં ડેન્ગી કે મલેરિયા થશે તો એની જવાબદાર સુધરાઈ રહેશે

અહીં ડેન્ગી કે મલેરિયા થશે તો એની જવાબદાર સુધરાઈ રહેશે



પ્રીતિ ખુમાણ ઠાકુર



આ વિશે રહેવાસીઓએ ફરિયાદ કરી હોવા છતાં પ્રશાસન ધ્યાન આપતું ન હોવાથી ડેન્ગીનો કેર આખા વિસ્તારમાં ફેલાઈ ગયો છે. આથી રહેવાસીઓએ આ વિસ્તારમાં ડેન્ગી કે મલેરિયા થશે તો એની જવાબદાર વસઈ-વિરાર સુધરાઈ રહેશે એવું સ્પષ્ટ કહી દીધું છે. જોકે નવાઈની વાત તો એ છે કે ડમ્પિંગ ગ્રાઉન્ડને જ અડીને સ્કૂલ પણ આવેલી છે. એમ છતાંય આ વિશે કોઈ ધ્યાન આપી નથી રહ્યું. આ સમસ્યાથી ત્રસ્ત થયેલા રહેવાસી નીલેશ ભટ્ટે માહિતી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘છેલ્લા ૬ મહિનાથી આ ત્રાસ ખૂબ જ વધવા લાગ્યો છે. દૂર-દૂરની સોસાયટીઓ, હોટેલ તેમ જ બારના કર્મચારીઓ પણ અહીં આવીને કચરો ફેંકી જતા હોય છે.




Whatsapp-channel Whatsapp-channel

11 December, 2014 06:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK