આજે સવારે વેસ્ટર્ન રેલવેના પાલઘર સ્ટેશનમાં પહેલી લોકલ ટ્રેન કેન્સલ થતા પ્રવાસીઓએ રેલ રોકો આંદોલન કર્યું હતું. એક કલાક સુધી આ આંદોલન ચાલ્યુ હતું. દહાણુની ટ્રેનો આ મુશ્કેલીને બદલે નવા ટાઈમટેબલના હિસાબે દોડી રહી હતી.
Protest! Changes of train timings leads to early morning rail roko at Palghar station near Mumbai on @WesternRly Cancellation of 4:40am train hits those on morning, want restoration of train! @mid_day pic.twitter.com/u3CsRHnG8x
— Rajendra B. Aklekar (@rajtoday) December 2, 2020
એક પ્રવાસીએ કહ્યું કે, નવા ટાઈમટેબલના હિસાબે એક્સપ્રેસ ટ્રેનો પણ પ્રિપોન થઈ હતી તેથી સવારે પાંચ વાગીને 40 મિનીટ સુધી બે કલાકનો ગેપ આવતા ઓફિસ જનાર લોકોની હાલાકી થઈ હતી.
નવા ટાઈમટેબલના લીધે લોકલ સર્વિસીસનો પણ સમય બદલાયો છે. પ્રવાસીઓનું કહેવું છે કે, જ્યાં સુધી બધુ નોર્મલ ન થાય ત્યા સુધી ટાઈમટેબલમાં ફેરફાર કરવાની જરૂર નહોતી.
મહારાષ્ટ્રમાં પણ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન,નાસિકથી મુંબઇ વળ્યા ખેડૂતો
24th January, 2021 15:23 ISTમુંબઇના બધાં થાણામાં અર્ણબ ગોસ્વામી પર દેશદ્રોહનો કેસ કરાવશે કૉંગ્રેસ
24th January, 2021 14:06 ISTરાઉતે મહારાષ્ટ્રમાં BJPના ઉત્થાનમાં 'બાળા સાહેબ'ને આપી ક્રેડિટ,કહ્યું આ
24th January, 2021 13:20 ISTમહારાષ્ટ્ર સચિવાલયની સુરક્ષામાં ચૂક, ઠાકરેની સહીની ફાઇલ સાથે થઈ છેડછાડ
24th January, 2021 13:03 IST